Home »Jokes »Tadafadi» Jokes And Creative Pictures Of Marriage Life

'માની જા'થી લઈને 'તેલ પીવા જા', નહીં સાંભળી હોય લગ્નની આવી વ્યાખ્યાઓ

divyabhaskar.com | Feb 21, 2017, 11:14 AM IST

આપણા સમાજમાં લગ્નનું બહુ મહત્વ છે, બે પ્રેમીઓ હોય કે, પછી અરેન્જ મેરેજ માટે મળતાં બે અજાણ્યાં પાત્રો, લગ્ન ના થયાં હોય ત્યાં સુધી તો બધાં તલપાપડ હોય છે. જોકે લગ્નના શરૂઆતના સમયમાં તો આ સંબંધ ગોળ જેવો મીઠો લાગતો હોય છે, પરંતુ કેટલાક કેસમાં ધીરે-ધીરે આ મીઠાસ ઓછી થતી જાય છે. આવી જ કેટલીક બાબતો પર આધારિત લગ્નની 9 વ્યાખ્યાઓ લાવ્યા છીએ અમે, જે ચોક્કસથી કરાવશે ભરપૂર મનોરંજન.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લગ્નની આવી જ ક્રિએટિવ વધુ વ્યાખ્યાઓ... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes and Creative pictures of marriage life
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended