Home »Jokes »Tadafadi» Iral Jokes Of Ranvir Singh, Malya, Rahul And Auvesi

Humor Tumor: આ કારણે રણવીરે ના સ્વિકારી હોલિવૂડની ઓફર

divyabhaskar.com | Dec 20, 2016, 11:37 AM IST

અત્યારની પરિસ્થિતિ પર સોશિયલ મીડિયામાં રોજ અવનવા જોક્સ શેર થતા રહે છે અને ફટાફટ વાયરલ બની લોકોનું મનોરંજન પણ કરતા રહે છે.

કાળાધન સામેની લડાઇમાં પેટીએમના કર્મચારીઓ 'સ્વતંત્ર સેનાની' તરીકે ઓળખાશે જ્યારે એક્સિસ બેન્કના કર્મચારીઓ 'દેશદ્રોહી' તરીકે ઓળખાશે. 

તો શીલા દીક્ષિતનું કહેવું છે કે, મેટ્રો ચાલુ કરવી તેને વિકાસ ના કહેવાય, 100 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચવાનો અનુભવ હોવો જોઇએ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વાયરલ બનેલ વધુ જોક્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: iral jokes of Ranvir Singh, Malya, Rahul and Auvesi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext