Home »Jokes »Tadafadi» Top Funny Joogads Of Indians For AC And Coolers

ગરમીથી બચવા જુગાડમાં અવ્વલ ભારતીયોએ ગમેત્યાં ફીટ કર્યાં એસી અને કૂલર

divyabhaskar.com | May 13, 2017, 00:05 AM IST

 
દિવસે-દિવસે ગરમી એટલી વધતી જાય છે કે, હવે તો સહન કરવી પણ મુશ્કેલ બનતી જાય છે. જોકે આપણા દેશના લોકો કોઇપણ વસ્તુનો ઉપાય શોધી તો લે જ. ભલે પોતાનું ઘત કે ગાડી જૂની ખડખડધજ હોય, પરંતુ તેમાં પણ તેઓ એસી અને કૂલર ફીટ તો કરી જ લે છે. હા એ લોકો તો એવખતે ગરમીથી છૂટકારો મેળવી લે છે, પરંતુ આપને હસ્યા વગર નથી રહી શકતા. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, ગરમીથી છૂટકારો મેળવવા લોકોએ કેવા-કેવા જુગાડ કર્યા...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Joogads of Indians for AC and Coolers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended