Home »Jokes »Tadafadi» Most Funny Indian Jokes Viral In Social Media

ચકાચક દાઢી કરી આપ્યા પછી વાળંદે કઈંક એવું કહ્યું કે, આવી ગયા ચક્કર!

divyabhaskar.com | May 19, 2017, 08:00 AM IST

 
ઉંમર થતાં ઘણીવાર ગાલમાં ખાડા પડી જતા હોય છે. એ ખાડાના કારણે જ તેમને સૌથી વધુ તકલીફ દાઢી કરવામાં પડતી હોય છે. બહુ પ્રયત્નો કરવા છતાં ત્યાં વાળ રહી જ જતા હોય છે. આવું જ ભગા સાથે પણ થતું. તો ભગો વાળંદ પાસે ગયો. અને વાળંદ પાસે એટલો જક્કાસ આઈડિયા હતો કે, ભગાને મસ્ત ચકાચક દાઢી કરી આપી. પણ પછી આ આઈડિયા અંગે એવું કઈંક કહ્યું કે, ભગો બિચારો ચક્કર જ ખાઇ ગયો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એવું તો શું વાળંદે ભગાએ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Indian Jokes Viral in social media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended