Home »Jokes »Tadafadi» Top Funny Gujarati Shayari Shared In Social Media

પ્રેમમાં પડી બન્યા શાયર, તેમની આ રચનાઓ Facebookમાં શેર થાય છે ફટાફટ

divyabhaskar.com | May 15, 2017, 08:00 AM IST

તમે હિંદી શાયરીઓ તો ઘણી જોઇ હશે, પરંતુ ગુજરાતી શાયરીઓ બહુ ઓછી જોઇ હશે અને તેમાં પણ ફની શાયરીઓ તો ભાગ્યે જ જોઇ હશે. પરંતુ આજકાલના વૉટ્સએપના ટ્રેન્ડમાં આવી શાયરીઓ બહુ ચલણમાં છે. કેટલાક ઉગરતા શાયરો તેમના રિયલ એક્સપિરિયન્સ પરથી એવી-એવી શાયરીઓ બનાવતા હોય છે કે, આપણને તો હસવું આવે જ અને સાથે-સાથે આપણે આગળ શેર કર્યા વગર પણ ના રહી શકીએ. આવી જ કેટલીક ફની ગુજરાતી શાયરીઓનું કલેક્શન લાવ્યા છીએ અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ઉગરતા શાયરોનાં અવનવાં સાહસો.... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Gujarati Shayari shared in social media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended