Home »Jokes »Tadafadi» Most Funny Jokes Viral On Triple Talaq

તલાક-તલાક સાંભળતાં જ ભડક્યા પોપટલાલ, અહીં તો લગ્નના પણ ફાંફાં!

divyabhaskar.com | May 18, 2017, 15:11 PM IST

 
ત્રિપલ તલાકનો મુદ્દો આજકાલ બહુ ચગ્યો છે. સમાજમાં કેટલાક સુધારા માટે કેટલીક કુપ્રથાઓ સદંતર બંધ થાય તે જરૂરી હોય છે, પરંતુ આજકાલ ત્રિપલ તલાક તો એવી રીતે ચર્ચાનો વિષય બન્યો છે કે, દેશભરમાં આ અંગે જોક્સ પણ ફરતા થઈ ગયા છે. આવા જ કેટલાક જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા જોક્સ વાયરલ છે તલાક અંગે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Jokes Viral on Triple Talaq
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended