Home »Jokes »Tadafadi» Most Funny Jokes On Justin Bieber In Mumbai, India

અચ્છા, તો આ કારણે Justin Bieber આવ્યા છે ભારતમાં!

divyabhaskar.com | May 10, 2017, 15:00 PM IST

 
કેનેડિયન સિંગર જસ્ટિન બીબર મુંબઈ આવી ગયા છે અને જ્યાં લોકો તેમના સંગીતની મજા લેશે ત્યાં આયોજકો તેમનાં નખરાં સહન કરશે. ઉપરથી તગડી ફી તો ખરી જ. જોકે અત્યારે તો આખા દેશમાં બસ જસ્ટિન બીબરના આગમનનો જ નશો જોવા મળે છે, જેને જોતાં અમે પણ એક ફની ક્રિએટિવ કલેક્શન લાવ્યા છીએ તમારા માટે, જેના દ્વારા તમને પણ ફીલ થશે આ નશો. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, જસ્ટિન બીબરના આગમનથી થઈ કેવી ધમાલ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Jokes on Justin Bieber in Mumbai, India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended