Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of India-Pakistan

ભારતીય ભારે પડ્યો બે પાકિસ્તાનીઓ પર, એવો પાઠ ભણાવ્યો કે થયા પાણી-પાણી

divyabhaskar.com | May 20, 2017, 00:05 AM IST

 
તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે જાધવ ફાંસી કેસ બહુ ચર્ચામાં છે. તેના જ કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવભર્યુ વાતાવરણ સર્જાયું છે તો, દેશમાં લોકો પાકિસ્તાનને કેવી રીતે સીધુ કરવું તે અંગે પોતપોતાની રીતે તુક્કા લગાવતા હોય છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ એક એવો કિસ્સો કે, ભલભલો ભારતીય કહી ઊઠે, વાહ બોસ.... દુબઈ જતી એક ફ્લાઇટમાં એક ભારતીય કેવી રીતે બે અવળચંડા પાકિસ્તાનીઓને પાઠ ભણાવે છે તે ખરેખર જોવા જેવું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી રીતે સીધા કર્યા પાકિસ્તાનીઓને...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Jokes of India-Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended