Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Drunk Husband And Wife

ભાઇબંધોએ પાર્ટીમાં બહુ પીવડાવ્યો, પછી પતિની જે હાલત થઈ એ છે જોવાજેવી!

divyabhaskar.com | May 16, 2017, 08:00 AM IST

 
ભાઇબંધની પાર્ટી હોય, પત્ની સાથે ના હોય અને ભાઇબંધો આગ્રહ કરી-કરીને પીવડાવી દે તો એ વખતે તો પીવાઇ જાય પણ પછી ઘરે જવાનો સમય થાય ત્યારે બરાબરનું ટેન્શન થાય. મોંમાંથી વાસ ના આવે એ માટે જાત-જાતના નૂસખા કર્યા બાદ પણ બકા સાથે થયું કઈંક એવું કે, ભલભલા હસવું રોકી ના શકે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દારૂના નશામાં એવું તો શું કર્યુ બકાએ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Jokes of Drunk Husband and Wife
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended