Home »Jokes »Tadafadi» Most Funny Husband-Wife Jokes About Dreams

10 દિવસ માટે પિયર જતી પત્નીએ કરી એવી વ્યવસ્થા કે, ખુશીથી નાચ્યો પતિ!

divyabhaskar.com | May 16, 2017, 00:05 AM IST

 
ઉનાળાનું વેકેશન પડે એટલે પત્નીઓ પિયર જવાની રાહ જોતી હોય છે તો, પતિઓ પણ થોડા દિવસની આઝાદીની રાહ જોતા હોય છે. 8-10ની આઝાદી માટે પતિઓ કેટ-કેટલાંયે સપનાં જોઇ રાખતા હોય છે. અત્યારે ઉનાળાનું વેકેશન પણ પડી ગયું છે અને ઘણી પત્નીઓ ઓલરેડી પિયર ગઈ છે તો ઘણી જવાની તૈયારીમાં છે, એ નિમિત્તે અમે પણ તમને બતાવી રહ્યા છીએ એક મજાનો ઇન્સિડેન્ટ, જે ચોક્કસથી કરશે તમારું ભરપૂર મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, પત્નીએ કેવી-કેવી વ્યવસ્થા કરી રાખી પતિ માટે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Husband-Wife Jokes about Dreams
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended