Home »Jokes »Tadafadi» Most Funny Husband-Wife Fight About Cutting Hair

બેધ્યાનપણે જવાબ આપતા પતિને બરાબરના ફસાવ્યા પત્નીએ, બચવું મુશ્કેલ!

divyabhaskar.com | May 14, 2017, 00:05 AM IST

 
કેટલીવાર તમે સાંભળતા હશો કે, 'સ્ત્રી'ને તો ખુદ ભગવાન પણ નથી સમજી શક્યા, તો પછી બિચારા પતિની તો શું તાકાત હોય. અહીં એક પતિદેવની પણ એવી જ કઈંક હાલત થઈ છે. પતિઓ મોટાભાગે એમ સમજતા હોય છે કે, સ્ત્રીઓને બસ એમજ બક-બક કરવાની આદત હોય છે એટલે બિચારા પત્ની કઈં પણ પૂછે તેનો બે-ધ્યાનપણે જવાબ આપે જતા હતા, અને છેલ્લે એવા ફસાયા કે, બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. જોકે તમારું તો ચોક્કસથી મનોરંજન કરશે ભરપૂર.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બેધ્યાનપણે જવાબ આપતા પતિને કેવી રીતે ફસાવ્યા પત્નીએ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most Funny Husband-Wife Fight about Cutting Hair
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended