Home »Jokes »Tadafadi» Jokes Of Wife Calls Husband And Say I Love You

પત્નીએ I Love You કહેતાં 120 વૉલ્ટનો ઝટકો લાગ્યો પતિને, હવે જવાબ જુઓ

divyabhaskar.com | May 19, 2017, 00:05 AM IST

 
 
સામાન્યરીતે સ્ત્રીઓને I Love You કહેવામાં બહુ શરમ આવતી હોય છે. ભલે આખો દિવસ બધુ પોતાના પ્રેમ માટે જ કરતી હોય પણ તેઓ તેમના પ્રેમને એમ દર્શાવી નથી કહીને. એટલે પુરુષોને તેની આદત પણ નથી હોતી. તેમાં પણ ઘણાં અરેન્જ મેરેજમાં તો આ શબ્દો લગભગ ભાગ્યે જ સાંભળવા મળે. તેમાં જો પત્ની પતિને ફોન કરીને અચાનક 'I Love You' કહે તો પતિને 120 વૉલ્ટનો ઝટકો જ લાગે ને? બસ આ ચેક કરવા જ કેટલીક પત્નીઓએ અજમાવી જોયો તેમના પતિઓ પર આ ઉપાય અને જે જવાબ મળ્યા તે ખરેખર વિચારી ના શકાય તેવા હતા, પરંતુ એ જોઇ તમે ચોક્કસથી હસી-હસીને ગાંડા થશો.
 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પત્નીઓને કેવા-કેવા જવાબ મળ્યા પતિઓ તરફથી...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes of Wife calls Husband and Say I Love You
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended