Home »Jokes »Tadafadi» Hilarious Jokes Of NASA Scientist Vs Indian Scientist

NASAના સાયન્ટિટ્સ પણ માથુ ખંજવાળતા રહી ગયા ભારતીયના તર્ક સામે!

divyabhaskar.com | May 20, 2017, 08:00 AM IST

 
ભારતના લોકોની હોશિયારી સામે તો દુનિયાના ભલભલા લોકો પાણી ભરે એ વાત તો ખરી પણ સાથે-સાથે આપણી કેટલીક માન્યતાઓ સાંભળીને તો દુનિયાના ભલભલા ખેરખાં પણ માથુ ખંજવાળતા રહી જાય છે. ભૂરિયાઓને હજી એ વાત સજાતી નથી કે, ચપ્પલ ઊંધુ પડ્યું હોય તો, ઘરમાં ઝગડો કેવી રીતે થાય? નાસાનું એક રોકેટ બ્લાસ્ટ થઈ જતાં તે અંગે સર્વેક્ષણ માટે દુનિયાભરના સાયન્ટિસ્ટને બોલાવવામાં આવ્યા હતા. તેમાં ભારતીય સાયન્ટિ્સ્ટનો તર્ક તો હજી સુધી નથી સમજી શક્યા નાસાવાળા.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, એવો તો શું તર્ક આપ્યો હતો ભારતીય સાયન્ટિસ્ટે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious Jokes of NASA Scientist vs Indian Scientist
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended