Home »Jokes »Tadafadi» Funny Photos Of Online Shopping Expectation Vs Reality

હજી કરો Online Shopping! આમની સાથે થયેલા આ અનુભવો જોઇ લો પહેલાં

divyabhaskar.com | May 18, 2017, 08:00 AM IST

આજકાલ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ દિવસે-દિવસે વધતો જાય છે. તેમાં મળતાં મસમોટાં ડિસ્કાઉન્ટ અને શોપિંગ કરવા જવાનો સમય ના હોય તો ઘરે બેઠાં જ સરળતાથી કામ થઈ એ માટે લોકો ઓનલાઇન શોપિંગ બહુ કરે છે. જોકે તેમાં ઘણીવાર મંગાવ્યું શું હોય અને ઘરે કઈંક બીજુ જ આવી જતું હોય છે. વિચાર્યો હોય ઐશ્વર્યા રાય જેવો ડ્રેસ અને આવી જાય રંભા જેવો ડ્રેસ તો કેવી હાલત થાય એ ખરેખર વિચારવા લાયક છે. ઘણા લોકો તેમની સાથે થયેલા આવા અનુભવો સોશિયલ મીડિયામાં અવારનવાર શ્ર કરતા હોય છે. આ જોઇને શીખવા જેવું ચોક્કસથી છે, પરંતુ સાથે-સાથે તેમના આ ફોટોઝ જોઇને હસવું પણ ચોક્કસથી આવે જ. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લોકોએ શું મંગાવ્યું અને આવ્યું શું....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Photos of Online Shopping Expectation vs reality
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended