Home »Jokes »Tadafadi» Funny Number Plates Make Jokes In India

નંબર પ્લેટની બનાવી દીધી મજાક, ભૂલથી પણ તમે ના કરતા આવું!

divyabhaskar.com | May 10, 2017, 12:11 PM IST

 
 
કેટલાક લોકો કાયદા-કાનૂનને માળીયે મૂકી પોતાનું ધાર્યું જ કરવામાં અવ્વલ હોય છે. અમે તમને આવા જ કેટલાક લોકોની નંબર પ્લેટ્સ બતાવી રહ્યા છીએ, જેમણે RTOના કાયદા અને નંબર પ્લેટ બંન્નેની મજાક બનાવી દીધી છે. એકવાર જોઇને તો તમને પણ આવી જશે હસવું, પરંતુ ભૂલથી પણ ના કરતા તમે.
 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવી જ ફની વધુ નંબર પ્લેટ્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Number plates Make Jokes in India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended