Home »Jokes »Tadafadi» Funny Names Of Some Railway Stations

Funny: સાળી-ઘરવાળી અને પ્રેમીઓની યાદ અપાવી દેશે આ રેલ્વે STATIONS

divyabhaskar.com | May 12, 2017, 11:58 AM IST

ટ્રેનમાં ટ્રાવેલિંગ તો બધાં કરતા જ હોય છે પરંતુ, કેટલીકવાર રસ્તામાં એવાં-એવાં સ્ટેશન આવી જતાં હોય છે કે, સ્ટેશન તો કાયમ માટે યાદ રહી જ જાય સાથે-સાથે એ સમયે બધા સંબંધ અને સંબંધીઓ પણ યાદ કરાવી દે. સોશિયલ સાઇટ્સ પર આવાં જ કેટલાક ફની નામ વાળાં સ્ટેશન્સના ફોટોઝ વાયરલ છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવાં-કેવાં નામવાળાં પણ હોય છે સ્ટેશન્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Names of some Railway Stations
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended