Home »Jokes »Tadafadi» Funny Jokes On IT Raid On Lalu Prasad Yadav And P Chidambaram

જ્યારે LALU એ કર્યો PM MODIને આ સવાલ, ક્યાં-ક્યાં છાંટા ઊડ્યા રેન્સમવેરના?

divyabhaskar.com | May 16, 2017, 15:14 PM IST

 
 
લાલૂ પ્રસાદ યાદવની બેનામી સંપત્તિ બાબતે દિલ્હી-એનસીઆરમાં વિવિધ જગ્યાઓએ છાપા મારવામાં આવ્યા છે. તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિ ચિદંબરમના ઘરે પણ મંગળવારે સવારે સીબીઆઈએ રેડ પાડી છે. આ અંગે સોશિયલ મીડિયામાં કેવાં રિએક્શન આવી રહ્યાં છે એ બતાવી રહ્યા છીએ અમે.
 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજે ક્યાં-ક્યાં થયા રેન્સમવેર અટેક...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes on IT Raid on Lalu Prasad Yadav and P Chidambaram
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended