Home »Jokes »Tadafadi» Top Funny Husband-Wife Fight Jokes

અરે બાપ રે, પત્નીએ એક એક્ટિવાના બદલામાં વેચવા કાઢ્યો પતિને!

divyabhaskar.com | May 17, 2017, 08:00 AM IST

 
પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી ચડભડ તો થતી જ રહે છે. ઘણીવાર આપણને એમ લાગે હમણાં ઝગડશે, હમણાં ઝગડશે, પણ ના ઝગડે, તો વળી કેટલીકવાર આપણને સાવ સામાન્ય બાબત લાગે ત્યાં બંન્ને વચ્ચે મહાભારત થઈ જાય. એટલે જ પતિ-પત્નીના કિસ્સાઓ ભરપૂર મનોરંજન કરતા રહે છે બધાનું. આવો જ એક મજાનો કિસ્સો લાવ્યા છીએ અમે આજે, જે તમને પણ હસાવશે ખૂબ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આગળ શું થયું પતિ-પત્ની વચ્ચે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Husband-Wife Fight Jokes
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended