Home »Jokes »Tadafadi» Hilarious Poem On Note Ban

Funny: ત્યારે સાલું લાગી આવે... નોટબંધીમાં ભલભલાની થઈ ગઈ ખરાઇ

divyabhaskar.com | Dec 23, 2016, 08:00 AM IST

ગુજરાતી સુગમ સંગીત મહેફિલોમાં મુંબઈના યુવા કવિ મુકેશ જોશીની એક રચના બહુ લોકપ્રિય છે..

પાનખરોમાં પાન ખરે, ને ઝાડનો આખો વાન ફરે ને, 
ત્યારે સાલું લાગી આવે..

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કવિએ બીજી કેટલીક નવી રચનાઓ કરી છે, જે ખરેખર જોવાજેવી છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું કહે છે કવિ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hilarious poem on Note Ban
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext