Home »Jokes »Tadafadi» Most Funny Viral Photos Of Whats App

છોકરીને ઇમ્પ્રેસ કરવા જતાં પટકાયા ઊંધા માથે, મૂડ ફ્રેશ કરી દેશે વાયરલ Pics

divyabhaskar.com | Aug 23, 2016, 11:59 AM IST

રસ્તા પર સામે છોકરીને આવતી જોઇ ઘણા લોકો ઈમ્પ્રેસન જમાવવા અચાનક સ્ટંટ કરવા લાગે છે. સ્ટંટ આવડતા હોય તો ઠીક પણ ઘણા લોકોને તો એ પણ આવડતા નથી હોતા અને લાગી જાય છે, પછી શું થાય છે, તે જ જોવા મળ્યું આપણને આ ફોટોમાં. આવા જ કેટલાક ફની ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ તમારો મૂડ ફ્રેશ કરી દે તેવા ફોટોઝ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny viral photos of Whats app
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext