Home »Jokes »Tadafadi» Funny Photos Shared In Whats App And Facebook

હરિયાળી જોવાના રંગમાં ભાઇ ભટકાયા, લાઇન મારવા જતાં તૂટ્યા દાંત

divyabhaskar.com | Jan 20, 2017, 13:07 PM IST

ઘણીવાર નાનું એવું ડાફોળીયું પણ બહુ મોંઘુ પડી જતું હોય છે. ઘણીવાર રસ્તે જતાં એવી ઘટનાઓ કે વસ્તુઓ જોવા મળી જતી હોય છે કે, હસ્યા વગર રહી જ ના શકીએ. આવા જ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે, જે તમને પણ ચોક્કસથી હસાવશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos shared in Whats app and Facebook
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext