Home »Jokes »Tadafadi» Hilarious Pictures Of Husbands In Funny Situation

દુનિયામાં ક્યાંય પણ જાઓ, પતિઓની હાલત જોઇને તો રોકી નહી શકો હસવું!

divyabhaskar.com | Sep 24, 2016, 00:05 AM IST

કહેવાય છે લગ્નનો લાડવો ખાય એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, અરેન્જ મેરેજમાં બધા ભેગા થઈને કૂવામાં ફેંકે માણસને અને લવ મેરેજમાં ભાઇ જાતે કરીને કૂવામાં પડે. જોકે આ બધી તો થઈ મજાક-મસ્તીની વાતો, પરંતુ આ એક મધુર રિલેશનની તો વારંવાર મસ્તી થતી જ રહે છે અને લોકો જાત-જાતની ફની કમેન્ટ્સ, ફોટોઝ અને જોક્સ શેર કરતા જ રહે છે. આવા જ કેટલાક ફની ફોટોઝ, જેમાં પતિઓની હાલત ખરેખર દયનિય છે અને એટલે જ કદાચ સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ બન્યા છે. તેનું જ એક કલેક્શન અમે પણ લાવ્યા છીએ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પતિઓના ફની ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hilarious pictures of Husbands in Funny situation
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended