Home »Jokes »Tadafadi» Hilarious Photo Shoot Of Ladies

Viral: મોડેલ બનવાના અભરખામાં પડ્યા એવા ફોટોઝ કે, બન્યા હાસ્યાસ્પદ

divyabhaskar.com | Jan 09, 2017, 08:00 AM IST

કેટલાંક લોકોને મોડેલ્સની જેમ સેક્સી કપડાં પહેરીને તેમના જેવા જ પોઝમા ફોટો પડાવવાનો બહુ શોખ હોય છે. પરંતુ આ કઈં સહેલું તો નથી જ. કેટલાક લોકોએ આવી જ લ્હાયમાં સ્ટાયલિશ અને ગ્લેમરસ ફોટોઝ પાડવાનો તો ટ્રાય કર્યો પરંતુ કઈંક એવા ફોટોઝ પડી ગયા કે, જોઇને હસવું જ રોકી ના શકાય. આવા જ કેટલાક વાયરલ બનેલ ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સ્ટાઇલ મારવા જતાં લોકોના કેવા-કેવા હાલ થયા...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious Photo shoot of ladies
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended