Home »Jokes »Tadafadi» Viral Jokes Of Whatsapp

Whatsappમાં Viral બન્યા છે આ જોક્સ, સુધારી દેશે તમારો પણ વીકેન્ડ

divyabhaskar.com | Jan 07, 2017, 13:52 PM IST

પ્રશ્ન: લગ્નની કંકોત્રીમાં છોકરીના નામની આગળ સૌ. શું કામ લખવામાં આવે છે?
.
.
જવાબ: કારણકે તે એકલી જ 100 બરાબર હોય છે.
.

અને છોકરાના નામની આગળ ચિં એટલા માટે લખવામાં આવે છે કારણકે તે ચીંટી(કીડી) બરાબર હોય છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજાના બીજા જોક્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Viral jokes of Whatsapp
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext