Home »Jokes »Tadafadi» Most Funny Jokes Viral In Social Media

જાણો કેમ જલેબીને Female Dish કહેવાય છે? જબરજસ્ત ફની છે આ જોક્સ

divyabhaskar.com | Sep 19, 2016, 00:05 AM IST

કમાલ દારૂનો:

પહેલો મિત્ર: યાર કાલે રાત્રે તો બહુ મોડો ઘરે પહોંચ્યો. બેલ માર્યો પણ ઘરવાળીએ દરવાજો જ ના ખોલ્યો. આખી રાત રસ્તા પર કાઢવી પડી.
બીજો મિત્ર: તો પછી સવારે ઘરવાળીને લડ્યો કે નહીં?
પહેલો મિત્રો: ના યાર, સવારે દારૂનો નશો ઉતર્યો ત્યારે યાદ આવ્યું કે પત્ની તો પિયર ગઈ છે અને ચાવી મારા ખીસામાં જ હતી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ ફની વધુ જોક્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes viral in social media
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended