Home »Jokes »Tadafadi» Hilarious Jokes On Women Day Special

Womens's Day: પુરૂષના માથે ઢીમચું એટલે સ્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

divyabhaskar.com | Mar 07, 2017, 16:43 PM IST

8 માર્ચે આખી દુનિયામાં વુમન્સ ડે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે, જે ઘરમાં સ્ત્રી ના હોય તે ઘર, ઘર નથી રહેતું. ઘરમાં એક નાનકડી દિકરી હોય તો સાંજે તેની કાલી-કાલી વાતો આખા દિવસનો થાક ઉતારી દે છે અને ગમે તેટલા ટેન્શનમાં પણ માનો કે પત્નીનો ખોળો સ્ટ્રેસ ફ્રી માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની જાય છે. એટલે જ આજના દિવસને મહિલાનો આભાર માનવા અને તેમના મહત્વને સમજાવવા ખાસ ઉજવવામાં આવે છે. અમે મહિલઓના મહત્વને અને આપણા જીવનમાં તેમના ફાળાને થોડા હટકે અંદાજમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વુમન્સડેને જરા હટકે અંદાજમાં....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious jokes on Women Day special
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended