Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Ravan On Dashera

રાવણને પણ નથી બક્ષ્યો લોકોએ, વળી-વળીને હસાવશે આ કલેક્શન

divyabhaskar.com | Oct 11, 2016, 11:11 AM IST

ક્યાંક આજનો દિવસ વિજયા દશમી રૂપે ઉજવાય છે તો ક્યાંક દશેરા. દેશભરમાં આજે લોકો રાવણ દહન કરે છે અને ગુજરાતમાં ફાફડા જલેબી ખાઇને ઉજવે છે. તો વળી સોશિયલ મીડિયામાં લોકો રાવણ પર જાત-જાતના કાલ્પનિક જોક્સ બનાવી રજાનો સદઉપયોગ કરી રહ્યા છે. વૉટ્સએપમાં વાયરલ બનેલ આવા જ કેટલાક જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ. ’

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા જોક્સ લોકો શેર કરી રહ્યા છે રાવણ પર.... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: most funny jokes of Ravan on Dashera
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext