Home »Jokes »Tadafadi» Hilarious Jokes Of Husband-Wife

બહુ શેર થાય છે પતિ-પત્ની સ્પેશિયલ ખાટામીઠા સંવાદો, હસાવશે ખડખડાટ

divyabhaskar.com | Feb 12, 2017, 08:00 AM IST

જોક્સકારોનો સૌથી ફેવરિટ સબ્જેક્ટ છે હસબંડ-વાઇફ. દુનિયાના કોઇપણ છેડે જાઓ, જોક્સ તો સૌથી વધુ આ સબ્જેક્ટ પર જ બને છે. આ સંબંધ છે જ એવો. સૌથી વધુ ઝગડા થતા હોય તો પણ બંન્ને હંમેશાં એકબીજાની પડખે ઊભા રહે. હવે તો વેલેન્ટાઇન ડે નજીક આવી ગયો છે. એટલે ઘરે-ઘરે પત્નીઓની ગિફ્ટ્સની ડિમાન્ડ પણ શરૂ થઈ ગઈ હશે અને સાથે-સાથે ખાટામીઠા સંવાદો પણ. આવા જ મજાના જોક્સનું એક પેકેજ લાવ્યા છીએ અમે અહીં. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hilarious Jokes of Husband-wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext