Home »Jokes »Tadafadi» Hilarious Jokes Of Husband-Wife And Lovers

પત્નીઓની જગપ્રસિદ્ધ સમસ્યા, ભલભલાને હસવા કરશે મજબૂર આ જોક્સ

divyabhaskar.com | Jan 13, 2017, 08:00 AM IST

સવારમાં ફોન હાથમાં લઈએ કે તરત જ ક્યાંક પતિ-પત્નીનો જોક્સ નજરે પડે તો ક્યાંક બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો. આ જોક્સ પણ એવા મજાના હોય છે કે, સવારની મીઠી ઊંઘ ઉડાડી ચહેરા પર એક સ્માઇલ લાવી જ દે. તેમાં પણ કેટલાક જોક્સ તો એવા હોય છે કે, સવારમાં બીજાં કામ મૂકીને મિત્રોને ફોરવર્ડ કર્યા વગર પણ ના રહી શકીએ. આવા જ કેટલાક જકાસ જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે તમારા પણ માટે, જે ચોક્કસથી કામ લાગશે શેર કરવા.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એક-એકથી ચડિયાતા ફની જોક્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hilarious jokes of Husband-Wife and lovers
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext