Home »Jokes »Tadafadi» Jokes Of 500-1000 Rupee Notes Trending In Twitter

Twitter પર ટ્રેન્ડમાં છે આ જોક્સ: કોંગ્રેસે પણ બંધ કરી હતી પાવલી-અધેલી!

divyabhaskar.com | Nov 10, 2016, 12:13 PM IST

બેન્કોમાં 500-1000 ની નોટ બદલવાની લાઇન જોતાં, મને તો એવુ લાગે છે કે,એક-બે દિવસમાં સરકારમાંથી પરિપત્ર થશે....
"બેંક અને પોસ્ટ ઓફિસની સાથે પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ૫૦૦ અને ૧૦૦૦ નોટો જમા લેવી"
------

500 અને 1000 રૂપિયાની નોટ બંધ થતાં જ ટ્વિટર પર લોકો અવનવી ફની ટ્વિટ્સનો મારો કરી રહ્યા છે. એક-એકથી ચડિયાતા જોક્સ વાયરલ બની રહ્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jokes of 500-1000 Rupee notes trending in Twitter
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended