Home »Jokes »Tadafadi» Hilarious Jokes Of 31st December

Viral Jokes: ભાઇબંધને ખુશ રાખો તો પત્ની બગડે, આવી રહી છે 31St Dec

divyabhaskar.com | Dec 27, 2016, 00:05 AM IST

31 ડિસેમ્બર હવે બહુ નજીક છે. ક્યાંક પાર્ટીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો વળી ક્યાંક તો પાર્ટીઓ પણ શરૂ થઈ ગઈ છે. ક્યાંક બીચારા પતિઓ પાર્ટીની તો તૈઆરીઓ કરી રહ્યા છે, પણ સાથે પત્નીની બીક પણ એટલી જ લાગે છે. આવી જ કેટલીક બાબતો પર વાયરલ બનેલ જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, વૉટ્સએપ પર ધૂમ મચાવી રહેલ જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious jokes of 31st December
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended