Home »Jokes »Tadafadi» Viral Funny Jokes Of Social Media

પેટ પકડી હસાવે તેટલા ફની છે આ જોક્સ, કામ લાગશે શેર કરવા

divyabhaskar.com | Dec 21, 2016, 16:56 PM IST

દીકરીની વિદાય સમયે પિતાએ જમાઇને કહ્યું: 
બેટા વૉટ્સએપ પર તમારો મેસેજ મળ્યો હતો. તમારી ડિમાન્ડ બહુ અજીબ હતી, છતાં અમે પૂરી કરી દીધી છે. 
આ લો તમારા ફેવરિટ Four Underwear in Red Color
જમાઈ (મનમાં ને મનમાં બબડ્યો): સાલુ આ auto spell-correctionની રામાયણ. મેં તો Ford Endeavour in Red Color માંગી હતી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો વધુ ફની જોક્સની....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: viral Funny jokes of social media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext