Home »Jokes »Tadafadi» Hilarious Jokes And Dialogues Of Gujarati Drama

છોકરીઓને લાઇન મારવાનું પતિ પાસે છે જબરજસ્ત કારણ, રોકાશે નહીં હસવું!

divyabhaskar.com | Mar 16, 2017, 08:00 AM IST

આપણી માતૃભાષા ગુજરાતી હોવા છતાં આપણે મૂવી તો હિંદી જ જોઇએ. જોકે આજકાલ થોડો બદલાવ આવ્યો છે. હવે લોકોને આજકાલ બનતી અર્બન ગુજરાતી ફિલ્મ્સ ગમે છે. તો એક બહુ મોટો એવો પણ વર્ગ છે, જે ગુજરાતી નાટકોનો દિવાનો. ગુજરાતી નાટકોના શો ફૂલ જતા હોય છે. જોકે તેનું એક કારણ તેની દમદાર સ્ક્રિપ્ટ છે. ગુજરાતી નાટકોમાં હાસ્ય અને રમૂજને એટલી સરસ રીતે વણી લેવામાં આવે છે કે, આપણને કાયમ માટે યાદ રહી જાય અને હસવું આવ્યા કરે. આવા જ કેટલાક ફની ડાયલૉગ્સ લાવ્યા છીએ અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ડાયલૉગ્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious Jokes and Dialogues of Gujarati Drama
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended