Home »Jokes »Tadafadi» Hilarious Inventions Of Chinese People

આવિષ્કારમાં એક્સપર્ટ બટકા ચીનાઓએ કર્યા મોટા ભગા, બની ગયા Viral

divyabhaskar.com | Jan 07, 2017, 11:56 AM IST

ચીન પાસે 12-12 કલાક મજૂરી કરતો ઢગલે મેન પાવર છે એટલે દુનિયાભરમાં ચીન તેની વસ્તુઓ સસ્તાભાવે ઠાલવે છે અને આખી દુનિયાનાં માર્કેટ્સમાં ચાયનિઝ પ્રોડક્ટ્સનો દબદબો પણ છે. પરંતુ આ જ ચીનાઓ કેટલીકવાર એવા આવિષ્કારો કરી બેસતા હોય છે કે, જોનારને હસવું આવી જ જાય. સોશિયલ મીડિયામાં ફરતા આવા જ કેટલાક ફની આવિષ્કારોનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ચીની આવિષ્કારો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: hilarious inventions of Chinese people
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext