Home »Jokes »Tadafadi» Gujarati People Speak Hindi In Funny Way

‘તુમકો હિન્દી આવડતા હૈ?’: જ્યારે ગુજરાતીઓ હિન્દીમાં બોલવામાં લોચા મારે!

divyabhaskar.com | Dec 15, 2016, 12:16 PM IST

આપણા ગુજરાતીઓને હિન્દી બોલવાનો બહુ શોખ. આવડતું હોય કે ના હોય, શાકવાળા સાથે વાત કરવાની હોય કે પછી રિક્ષાવાળા સાથે વાત પાછા હિન્દીમાં કરે. ધ્યાનથી સાંભળીએ તો તેમનું હિન્દી પણ મોજ કરાવી જાય તેવું હોય છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજ્જુ હિન્દીના વધુ દાખલા....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati people speak Hindi in Funny way
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended