Home »Jokes »Tadafadi» Gujarat CM Anandi Ben Patel Trending In Twitter

હાર્દિક હવે કોને કહેશે 'ફોઇબા', ટ્વિટર પર ટ્રેન્ડમાં આવી ગયાં છે આનંદી 'બેન'

divyabhaskar.com | Aug 02, 2016, 08:00 AM IST

છેલ્લા 24 કલાકમાં ધડાધડ મહત્વના નિર્ણયો લઈ અચાનક ફેસબુક પર પોસ્ટ લખી પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગણી કરી સીએમ આનંદીબેન પટેલે બધાને ચોંકાવી દીધા છે. દિલ્હી લોકસભામાંથી 75થી વધુ ઉંમરના મંત્રીને મોદીએ સાઇડલાઇન કર્યા તો અહીં 75 એ પહોંચતાં 'બેને' જાતે જ નિવૃત્તિ માંગી. તો બીજીબાજુ સોશિયલ મીડિયામાં ક્યાંક એવી ચર્ચા છે કે, કેજરીવાલ હકે છે કે, 'બેને' તેમના કારણે પદ છોડ્યું છે તો, ક્યાંક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, હવે હાર્દિક તેના ભાષણમાં 'ફોઇબા' કોને કહેશે? આવી જ કેટલીક ફની કમેન્ટ્સ વાયરલ બની છે ટ્વિટરમાં, જેનું કલેક્શન અમે પણ લાવ્યા છીએ તમારા માટે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ટ્વિટર પર શું-શું ચાલી રહ્યું છે 'બેન' વિશે.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat CM Anandi Ben Patel Trending in Twitter
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext