Home »Jokes »Tadafadi» Funny Use Of Black Money And 1000-500 Rs Notes

Viral: બ્લેકમનીવાળા ચિંતા ના કરો, અહીં સ્વિકારવામાં આવશે બિંદાસ!

divyabhaskar.com | Nov 19, 2016, 08:00 AM IST

1000-500ની નોટો બંધ થયે 10 દિવસ થઈ ગયા, તો પણ હજી મુદ્દો જુનો થતો નથી. સામાન્ય માણસો તો ધીરે-ધીરે થાળે પડતા જાય છે, પરંતુ બ્લેકમનીવાળાની ઊંઘ હજી હરામ જ છે. હજી આ રૂપિયાનું શું કરવું તેના રસ્તા સૂજતા નથી તેમને. એટલે જ અમે બ્લેકમનીવાળાઓને પણ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર પૈસા સ્વિકારી લેવામાં આવે તેવા કેટલાક રસ્તાઓ બતાવી રહ્યા છીએ. જે જોઇને તમારું તો ચોક્કસથી મનોરંજન થશે જ....

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજે ક્યાં-ક્યાં વાપરી શકો છો તમારા બ્લેકમની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny use of Black money and 1000-500 rs notes
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended