Home »Jokes »Tadafadi» Funny Types Of Lovers For Valentine Day Special

Funny: વેલેન્ટાઇન ડે પહેલાં જાણી લો તમારા પ્રેમીનો પ્રકાર, નહીંતર પસ્તાશો

divyabhaskar.com | Feb 06, 2017, 15:59 PM IST

14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ. વેલેન્ટાઇન ડે તરીકે ઓળખાતા આ દિવસે લોકો તેમને ગમતા પાત્રને પ્રપોઝ કરે છે. જેની પાસે હોય જ તે ફરી એકવાર પ્રેમનો ઈઝહાર કરે છે. પ્રેમીઓનો આ ફુલ-ગુબાબી તહેવાર હવે બહુ નજીક છે. બજારો અવનવી રંગબેરંગી ગિફ્ટ્સ અને કાર્ડ્સથી શોભી રહ્યાં છે. અને પ્રેમીઓ પણ રંગમાં આવી ગયા છે. અમે પણ તમારા માટે લાવ્યા છીએ પ્રેમીઓના પ્રકાર દર્શાવતું એક ફની ક્રિએશન. ક્યાંક છે ખોટ ખાધેલ પ્રેમી તો ક્યાંક છે ઈજાગ્રસ્ત પ્રેમી. ક્યાંક છે મૌન પ્રેમી તો ક્યાંક છે ખતરનાક પ્રેમી. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અવનવા પ્રેમીઓ અને તેમનો ફની અંદાજ.... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny types of Lovers for Valentine day Special
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended