Home »Jokes »Tadafadi» Funny Types Of Lovers

નહી જોયા હોય આટલી જાતના પ્રેમી, એક સ્માઇલ તો ચોક્કસથી આવી જ જશે

divyabhaskar.com | Sep 24, 2016, 00:05 AM IST

સાંભળ્યું છે ક્યાંય, પ્રેમીઓના પણ પ્રકાર હોય? હા, અલગ-અલગ જાતના પ્રેમીઓ હોય છે દુનિયામાં. ક્યાંક ખતરનાક પ્રેમી જોવા મળે તો વળી ક્યાંક પ્રેમમાં ઘવાયેલા પ્રેમી પણ જોવા મળે, ક્યાંક મૌન પ્રેમી જોવા મળે તો વળી ક્યાંક વ્યવહારૂ પ્રેમી પણ જોવા મળે. પ્રેમીઓના આવા જ પ્રકારનું એક ફની કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પ્રેમીઓના પ્રકાર, જે તમારા મોં પર પણ લાવી દેશે એક સ્માઇલ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny types of lovers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended