Home »Jokes »Tadafadi» Funny Tweets On Snadip Kumar CD Case

સંદીપની CD સાથે જ ટ્વિટરમાં છવાયા કેજરીવાલ, થઈ રહી છે Funny ટ્વિટ્સ

divyabhaskar.com | Sep 01, 2016, 11:58 AM IST

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના મહિલા અને બાળવિકાસ પ્રધાન સંદીપની અશ્લીલ સીડી બહાર આવતા બુધવારે મોડી રાત્રે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેવી બાબત જાહેર થઈ તેની સાથે જ ટ્વિટર પર લોકો કેજરીવાલ સરકાર અને સંદીપ કુમાર પર ફની ફોટોઝ અને ટ્વિટ્સ કરવા લાગ્યા. જેમાંના કેટલાક ફોટોઝ અને ટ્વિટ્સ અમે લાવ્યા છીએ તમારા માટે પણ....

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ટ્વિટર પર લોકો કરી રહ્યા છે કેવી-કેવી ટ્વિટ્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Tweets on Snadip kumar CD case
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext