Home »Jokes »Tadafadi» Funny Tweets On Mamata Benarjee And Arvind Kejariwal

ટ્વિટરિયા લોકોના ટાર્ગેટ પર મમતાદીદી, કેજરીવાલ પણ આવી ગયા લપેટમાં!

divyabhaskar.com | Dec 03, 2016, 11:39 AM IST

પશ્ચિમ બંગાળના ટોલ નાકાઓ પર સેના ખડકવાના મુદ્દે રાજ્યની મમતા બેનરજી સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને આવી ગઈ છે. મમતાએ તેને સંઘીય વ્યવસ્થા પર હુમલો કહીને વખોડો છે અને કેન્દ્ર સરકાર અને સેના તેને રૂટીન અભ્યાસ કહી રહી છે. જોકે અત્યારે તો સોશિયલ મીડિયામાં બાઝ નજર રાખીને બેઠેલા લોકોના ટાર્ગેટ પર મમતા બેનર્જી આવી ગઈ છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મમતા બેનર્જી પર વાયરલ થયેલ ફની ફોટોઝ અને ટ્વિટ્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Tweets on Mamata Benarjee and arvind kejariwal
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended