Home »Jokes »Tadafadi» Hilarious Letter Of Teacher To Mischievous Students's Parents

ઠોઠ નિશાળિયાઓના ટીચરનો વાલીઓને સોફિસ્ટિકેટેડ લેટર

divyabhaskar.com | Dec 15, 2016, 17:20 PM IST

આજના સમયમાં બાળકો ગમે-તેટલાં તોફાન કરે કે તેમને કઈંજ આવડતું ના હોય, પરંતુ ટિચર્સને તેમને મારવાની કે ધમકાવવાની મંજૂરી નથી. તે જ રીતે ટિચર્સ આ બાળકોનાં પેરેન્ટ્સને પણ કડક ભાષામાં ફરિયાદ કરી શકતા નથી. બાળકોનાં કારનામાંથી તેમનાં પેરેન્ટ્સને અવગત કરવાં જ હોય તો ટીચર્સે કઈંક નવો જ નૂસખો શોધવો પડે. અહીં આવા જ કેટલાક ટીચર્સે સોફિસ્ટિકેટેડ ભાષામાં પેરેન્ટ્સને લેટર લખ્યો છે અને તેમનાં બાળકોનાં કારનામાં એક નવા જ અંદાજમાં જણાવ્યાં છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવા-કેવા અંદાજમાં ઠોઠ નિશાળિયાઓની ફરિયાદ કરી ટીચર્સે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious letter of Teacher to mischievous students's parents
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended