Home »Jokes »Tadafadi» Funny Situation Of Kejari, Modi And Lalu After Mulayam

મુલાયમની હાલત જોઇ ડર્યા કેજરી લાલૂ, ઘૂસ્યો સાઇકલ કાંડનો FOBIA

divyabhaskar.com | Jan 04, 2017, 11:12 AM IST

યૂપીમાં સમાજવાદી પાર્ટીની નૌટંકી પછી હવે સાઇકલ કોની, તેના પર લડાઇ ચાલુ છે. લોકોને મસ્તી-મજાક માટે એક નવો ટોપિક મળી ગયો છે. હવે એમ એમેજિન કરવામાં આવ્યું છે કે, સમાજવાદી પાર્ટી અને મુલાયમની હાલત જોઇ બીજી પાર્ટીઓના લોકોને પણ તેમના ચિન્હ અંગે ફોબિયા ઘૂસી ગયો છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મોદી, રાહુલ, મમતા અને લાલૂની હાલત....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny situation of Kejari, Modi and Lalu after Mulayam
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext