JOKES
Home » Jokes » Tadafadi » Funny Situation Of Husbands While Shopping With Wife

તડાફડી

પત્નીઓની શોપિંગ બને પતિઓની આફત, તેમની હાલત જોઇ આવી જશે દયા

divyabhaskar.com | Sep 22, 2016, 00:05AM IST
1 of 11

હવે નવરાત્રિ અને દિવાળી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ લોકોની શોપિંગ વધતી જાય છે. દુનિયાના કોઇપણ છેડે જાઓ, સ્ત્રીઓ તો તમને શોપિંગ ઘેલી જ જોવા મળશે. સાથે-સાથે સ્ત્રીઓ શોપિંગ કરવા નીકળે ત્યારે તેમના પતિઓની હાલત પણ લગભગ એકસરખી જ જોવા મળતી હોય છે. ક્યાંક પત્નીની ઢગલાબંધ શોપિંગબેગ્સ લઈને ફરતા જોવા મળે તો વળી ક્યાંક જ્યાં જગ્યા મળે ત્યાં બેસી પત્નીની રાહ જોતા જોવા મળે. ઘણા પતિઓને તો બિચારાને થાકીને એકાદ જોકુ પણ આવી જતું હોય છે. પતિઓની આવી જ સિચ્યુએશનના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે, જે ચોક્કસથી કરશે તમારું મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પત્ની સાથે શોપિંગ કરવા નીકળતા પતિઓની ફની સિચ્યુએશન...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny situation of husbands while shopping with wife
(News in Gujarati from Divya Bhaskar)