Home »Jokes »Tadafadi» Funny Photos Of Husband-Wife

Funny: ઇન્ડિયા હોય કે અમેરિકા, હાલત ખરાબ હોય છે બિચારા પતિઓની

divyabhaskar.com | Jan 16, 2017, 08:00 AM IST

કહેવાય છે, લગ્નનો લાડવો ખાય તે પણ પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. વાસ્તવિક જીવનમાં ખૂબજ સુંદર એવા આ સંબંધ પર જ સૌથી વધુ જોક્સ બને છે અને વારંવાર ફની ફોટોઝ વાયરલ બને છે. લોકોને મજા પણ બહુ આવે છે જોવાની, એટલે ફટાફટ શેર પણ કરે છે. પતિ-પત્નીના આવા જ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે, ખાસ તમારા મનોરંજન માટે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પતિ-પત્નીના ફની ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of Husband-wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext