Home »Jokes »Tadafadi» Funny Side Effects Of Note Ban

નોટબંધીના કારણે વહુઓ બની સંસ્કારી, વિશ્વાસ ના આવે તો જોઇ લો જાતે જ

divyabhaskar.com | Dec 01, 2016, 00:05 AM IST

નોટબંધીની અસર મહિલાઓમાં અને તેમાં પણ ખાસ કરીને ઘરની વહુઓમાં જોવા મળી રહી છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જોવા મળ્યો. શર્માજી વર્માજીના ઘરે જમવા ગયા હતા, અને ઘરની બધી વહુઓને ઘુંઘટમાં જોઇ, ઘરના સંસ્કાર જોઇ આંખમાં ખુશીના આંસુ આવી ગયા. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આખી હકિકત....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny side effects of Note Ban
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext