Home »Jokes »Tadafadi» Funny Reason Given In Bank In Delay In Note Exchange

31 Dec પછી જૂની નોટો જમા કરાવવા Best બહાનાં, હસાવશે ભલભલાને

divyabhaskar.com | Dec 24, 2016, 00:05 AM IST

31 ડિસેમ્બર પછી 500-1000ની જૂની નોટો તમે બેન્કમાં જમા નહીં કરાવી શકો. હા, જોકે ત્યારબાદ માર્ચ સુધી અત્યાર સુધી કેમ ચૂકાઇ ગયું તેનું કોઇ પરફેક્ટ કારણ હોય તો તમે રિઝર્વ બેન્કમાં જઈને ચોક્કસથી તમારા અકાઉન્ટમાં જમા કરાવી શકો છો. હવે જે લોકો અત્યાર સુધી જમા નથી કરી શક્યા અને તેમની પાસે આવું કોઇ જબરજસ્ત કારણ પણ નથી તેઓ અત્યારે કારણ શોધવામાં ધંધે લાગેલા છે. અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાંક એવાં જબરજસ્ત કારણો કે, રિઝર્વ બેન્ક તેને સ્વિકારે કે નહીં એ તો ખબર નહીં, પરંતુ ભલભલા હસ્યા વગર તો નહીં જ રહી શકે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર, અને જુઓ બાંહેધારી ખુલાસા માટે ધાસુ કારણો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny reason given in Bank in delay in Note exchange
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended