Home »Jokes »Tadafadi» Funny Reaction Of Kejariwal Talks About Paytm

કેજરીવાલ ઉવાચ: નોટ નહી PM બદલો, લોકોએ લઈ લીધી તેમની જ પરેડ

divyabhaskar.com | Nov 22, 2016, 14:51 PM IST

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયામાં ઈ-કૉમર્સ વેબસાઇટ પેટીએમની કમાણી પર પીએમ મોદીને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે સોશિયલ મીડિયા યૂઝર્સે કેજરીવાલની જ પરેડ લઈ લીધી. લોકોએ ખૂબ મજાક ઉડાવી. ટ્વિટરમાં આવેલાં લોકોનાં કેટલાંક રિએક્શન્સ બતાવી રહ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર જુઓ સોશિયલ મીડિયામાં લોકોનાં ફની રિએક્શન્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny reaction of Kejariwal talks about paytm
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext