Home »Jokes »Tadafadi» Funny Pictures Of Gujarati Movies With Creation

ડિરેક્ટર્સ ગાંડા થઈ જાય તેવા જવાબ મળ્યા છે આ ગુજરાતી ફિલ્મોના નામના

divyabhaskar.com | Feb 11, 2017, 10:29 AM IST

ગુજરાતી ફિલ્મોનાં નામ ઘણીવાર અટપટાં હોય છે, તેની તો આપણને બધાને ખબર જ છે. પરંતુ ઘણીવાર તો આ લોકો એવાં નામ પસંદ કરતા હોય છે કે, આપણને સામે જવાબ આપવાનું મન થઈ જાય. અમે આવું જ એક ક્રિએટિવ કલેક્શન બનાવ્યું છે, જેમાં 10 ગુજરાતી ફિલ્મોના નામ સામે ક્રિએટિવ જવાબ આપ્યા છે, જે કરશે તમારું ડબલ મનોરંજન. આ જોકે ભૂલથી પણ ના બતાવતા ફિલ્મના ડિરેક્ટર્સને, નહીંતર બિચારા ગાંડા થઈ જશે.

ક્લિક કરો આગળનો સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા જવાબ મળ્યા છે ગુજરાતી ફિલ્મોના નામના...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny pictures of Gujarati Movies with creation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended