Home »Jokes »Tadafadi» Funny Pictures Become Viral In Facebook

Facebookનો હેન્ડસમ નીકળ્યો ભિખારી, ગોથે ચડાવશે ભલભલાને

divyabhaskar.com | Nov 30, 2016, 16:14 PM IST

ફેસબુકમાં કોઇ માણસના પ્રોફાઇલ પિક્ચર પરથી માણસની અસલિયત ના જાણી શકાય. ફેસબુકના પ્રોફાઇલ પિક્ચરમાં તો રંભા પણ રૂપાળી બની જાય છે અને લગરવગર પણ હેન્ડસમ બની જાય છે. પ્રોફાઇલ પિક્ચર જોઇને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ કરેલા ઘણા લોકો ગોથાં ખાઇ જાય છે. આવા જ કેટલાક જોક્સ સાથેના ફની ફોટોઝ વાયરલ બન્યા છે સોશિયલ મીડિયામાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફેસબુકમાં વાયરલ બનેલ ફની ફોટોઝ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny pictures become viral in Facebook
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext